આપનું આ બ્લોગ પર હાર્દિક સ્વાગત છે.
આપણી ભાષા – ગુજરાતી કેટલી સમૃધ્ધ છે તે કહેવાની કોઇ જરૂર નથી. તેની જાળવણી કરવી પ્રત્યેક ગુજરાતીની ફરજ છે.
અમદાવાદના જયવંતભાઇ અને મને એવો વિચાર આવ્યો કે વાતો કરવાને બદલે એક નક્કર યોજના બનાવીએ અને તે અમલમાં મૂકીએ.
આ માટે અહી કેટલાક અમલમાં મૂકી શકાય તેવા કાર્યક્રમોની સૂચી મૂકવામાં આવશે. તમારા અભિપ્રાય અને પ્રતિભાવ એમાં ઉમેરાશે. જેથી વધુ સારી રીતે તે કાર્યક્રમો અમલમાં મૂકીને આપણી ભાષાની કાળજી લઇ શકાય.
– અખિલ સુતરીઆ .. www.akhiltv.com
Sunday, June 22, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment